આપણી ત્વચા આપણી આંતરિક તંદુરસ્તીનો ખોરાક છે.
હંમેશા પ્રઋતુ અનુસાર સાબુ વડે ત્વચાને સાફ રાખવી જોઈએ.
સફેદ ડાઘ, કરોળીયાના સચોટ નિદાન માટે અલ્ટ્રાવાયોલેટ લાઈટ દ્વારા તપાસ
ત્વચાના પ્રકાર અનુસાર તડકામાં નીકળતા પહેલાં યોગ્ય સનસ્કીન વાપરવું, જેથી ત્વચા કાળી ન પડે.
મઋતુ અનુસાર તાજા શાકભાજી અને ફળોનો આહારમાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો.
ત્વચા પર વિવિધ પ્રકારના કોસ્મીટેક્સના અખતરા ન કરવા અને ઘરઘથ્થું ઉપચાર કરવી નહીં.
ત્વચા પર વાયર, કાયો કે કુચો ન ઘસવો.
નિયમીત તેલ માલિશ અને વાળને અનુરૂપ શેમ્પુ અઠવાડિયામાં બે-ત્રણ વાર કરવું.
ફણગાવેલા કઠોળ, લીલા શાકભાજી, તાજા ફળો વગેરેનો વધારે ઉપયોગ કરવો.
ત્વચાના પ્રકાર અનુસાર તડકામાં નીકળતા પહેલાં યોગ્ય સનસ્કીન વાપરવું, જેથી ત્વચા કાળી ન પડે.
જેથી વાળની ચમક જળવાઈ રહે.
કેમીકલયુક્ત કલર કે ડાય વાપરવા નહીં.
નિયમીત વ્યવસ્થિત કાપી સાફ રાખવા
બટકાતા નખ કે પાકતા નખ અંગે ડૉક્ટરની સલાહ લેવી.
યુવાવસ્થા દરમિયાન થતી સામાન્ય તકલીફ છે.
સમયસર યોગ્ય સારવાર ચહેરાની સુંદરતા જાળવી રાખે છે, જેથી ખાડા કે કાળા ડાઘ ન રહી જાય.
ખીલ તોડવા કે ખોતરવા નહીં. તેનાથી ખાડા અને દાગ રહી જાય છે.
ખીલ માટે જાતે દવા લેવી નહીં.
તમારી ત્વચાના પ્રકાર અનુસાર ડૉક્ટરની સલાડ મુજબ જ દવા લેવી.
કોઈપણ ચીજ, વાતાવરણ, ખાધપદાર્થ, સિમેન્ટ, સાબુ, પાઉડર, ધુળ, તડકાથી એલર્જી થઈ શકે છે.